કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કઈ કંપનીએ ન્યૂ શેફર્ડ લૉન્ચ સિસ્ટમ વિકસિત કરી છે ? બ્લૂ ઓરિજિન SpaceX NASA ISRO બ્લૂ ઓરિજિન SpaceX NASA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે COVID-19 રસીકરણ અભિયાન ‘COVID ટીકા સંગ સુરક્ષિત વન, ધન અને ઉદ્યમ' શરૂ કરવા માટે WHO અને UNICEF સાથે ભાગીદારી કરી ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સહકાર મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સહકાર મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોયકાથોન-2021માં અમદાવાદની કઈ બિઝનેસ સ્કૂલની ટીમ વિજેતા બની ? શાંતિ બિઝનેસ સ્કૂલ નારાયણ બિઝનેસ સ્કૂલ નીરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રાય બિઝનેસ સ્કૂલ શાંતિ બિઝનેસ સ્કૂલ નારાયણ બિઝનેસ સ્કૂલ નીરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રાય બિઝનેસ સ્કૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) CSR ફંડનો ઉપયોગ કરીને ખાનગી હોસ્પિટલોના માધ્યમથી મફત COVID-19 રસીકરણ શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશે હિપેટાઈટિસ સી માટે વિશ્વની પ્રથમ સસ્તી નવી દવા રજિસ્ટર કરાવી ? જાપાન મલેશિયા ઓસ્ટ્રેલિયા રશિયા જાપાન મલેશિયા ઓસ્ટ્રેલિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP