કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એક્સેલરેટર લેબ ઇન્ડિયા દ્વારા આયોજિત ઈનોવેટ 4 SDG સ્પર્ધામાં જીત મેળવી ? IIT રુરકી IIT ગાંધીનગર IIT દિલ્હી IISc બેંગલુરુ IIT રુરકી IIT ગાંધીનગર IIT દિલ્હી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) HDMI નું પૂરું નામ જણાવો. હાઈડ્રોલીક મલ્ટીપરપઝ ઇન્ટરફેસ હાઇડેફિનેશન મલ્ટીમીડીયા ઇન્ટરફેસ હાઇડેફિનેશન મલ્ટીનેશનલ ઇન્ટરફેસ હાઈ ડેફીનેશન મલ્ટી યુઝર ઇન્ટરનેટ હાઈડ્રોલીક મલ્ટીપરપઝ ઇન્ટરફેસ હાઇડેફિનેશન મલ્ટીમીડીયા ઇન્ટરફેસ હાઇડેફિનેશન મલ્ટીનેશનલ ઇન્ટરફેસ હાઈ ડેફીનેશન મલ્ટી યુઝર ઇન્ટરનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવાઈ રહ્યો છે ? 77મો 78મો 76મો 75મો 77મો 78મો 76મો 75મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નાગાસાકી દિવસ ક્યારે મનાવાય છે ? 3 ઑગસ્ટ 9 ઑગસ્ટ 8 ઑગસ્ટ 5 ઑગસ્ટ 3 ઑગસ્ટ 9 ઑગસ્ટ 8 ઑગસ્ટ 5 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ પ્રથમવાર વિજેતા બની ? માલદીવ શ્રીલંકા થાઈલેન્ડ મલેશિયા માલદીવ શ્રીલંકા થાઈલેન્ડ મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP