કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલામાં સ્થાને છે ? ત્રીજા બીજા ચોથા પ્રથમ ત્રીજા બીજા ચોથા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારત અને ક્યા દેશના સંયુક્ત ઉદ્યમે કલાશ્નિકોવ AK-203નું ઉત્પાદન શરૂ કર્યું ? ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં નિર્મિત અલ્યુમિનિયમ માલગાડીને રવાના કરાઈ ? કર્ણાટક પ.બંગાળ ઉ.પ્રદેશ ઓડિશા કર્ણાટક પ.બંગાળ ઉ.પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાઓએ મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (MPI) જારી કર્યો ? એક પણ નહીં આપેલ બંને UNDP ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ઈનિશિએટિવ ડેવલપમેન્ટ એક પણ નહીં આપેલ બંને UNDP ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ઈનિશિએટિવ ડેવલપમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના પહાડી સમુદાયને આદિવાસી (ST) જાતિનો દરજ્જો આપવાની ઘોષણા કરી ? જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP