કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી ગ્લોબલ હંગર ઈન્ડેક્સ, 2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 105 101 111 98 105 101 111 98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) માહિતી અને પ્રસારણ મંત્રાલયે પત્રકાર કલ્યાણ યોજનાની માર્ગદર્શિકાની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી છે ? અશોકકુમાર ટંડન અમિતકુમાર કંચન પ્રસાદ શેખર ઐયર અશોકકુમાર ટંડન અમિતકુમાર કંચન પ્રસાદ શેખર ઐયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ઇ–ગોપાલા એપ્લિકશનનું વેબ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વેબ વર્ઝન કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે ? MBND BLP NDDB ISRO MBND BLP NDDB ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કાશ્મીરના ગુલમર્ગમાં ફાયરિંગ રેન્જને કયા અભિનેત્રીનું નામ આપવામાં આવ્યું ? દિપીકા પદુકોણ પ્રિયંકા ચોપરા વિદ્યા બાલન અનુષ્કા શર્મા દિપીકા પદુકોણ પ્રિયંકા ચોપરા વિદ્યા બાલન અનુષ્કા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે નવા 3 રાફેલ વિમાન મેળવ્યા. આ સાથે ઈન્ડિયન એરફોર્સમાં રાફેલ ફાઈટર પ્લેનની સંખ્યા કેટલી થઈ ? 18 8 12 14 18 8 12 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP