નળ અને ટાંકી (Cistern)
નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે.

30
20
12
16

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
૨મેશ એક કામ 40 દિવસમાં પૂરુ કરે છે. જ્યારે મહેશ તે જ કામ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. 10 દિવસ પછી બીમા૨ીને કા૨ણે ૨મેશ કામ કરવાનું બંધ કરે છે. બાકીનું કામ ક૨વામાં મહેશને ___ દિવસ લાગે.

30
35
24
45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
A એક કામ 12 દિવસમાં અને B તેજ કામ 15 દિવસમાં પૂરું કરે છે. બંને 4 દિવસ સાથે કામ કરે છે. પછી A કામ છોડી દે છે. બાકીનું કામ B એકલો પુરૂ કરે છે. કામ કુલ કેટલા દિવસ ચાલ્યું ?

Talati Practice MCQ Part - 7
વરસાદના આધારે થતા પાકની ખેતરમાં ખેડ અને રોપણી કયા સમયે થતી હશે ?

જૂન-જુલાઈ
ડિસેમ્બર-જાન્યુઆરી
ઓક્ટોબર-નવેમ્બર
માર્ચ-એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP