કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં CSIRમાં ક્યા પ્રોગ્રામ હેઠળ ભારતની પ્રથમ વર્ચ્યુઅલ સાયન્સ લેબ લૉન્ચ કરવામાં આવી ?

IDMI
આંતરશક્તિ
જિજ્ઞાસા
બાળવિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં યુનેસ્કોએ ___ને વિશ્વનું પ્રથમ 'પાંચ દેશનું બાયોસ્ફિયર રિઝર્વ’ જાહેર કર્યુ છે ?

સેનેગલ નદી ડેલ્ટા ટ્રાન્સબાઉન્ડરી રિઝર્વ
ગિશ્વતી - મુકુરા લેન્ડસ્કેપ
મુરા– દ્રવા - ડેન્યૂબ
મોનો ટ્રાન્સબાઉન્ડરી બાયોસ્ફિયર રિઝર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP