કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ભારતના પ્રથમ ‘સ્મોગ ટાવર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? કોલકાત્તા ચેન્નાઈ દિલ્હી બેંગ્લોર કોલકાત્તા ચેન્નાઈ દિલ્હી બેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં હાકૈડા હિચિમેલા ક્યા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા ? ઝામ્બિયા ઈરાન મ્યાનમાર નાઈજીરિયા ઝામ્બિયા ઈરાન મ્યાનમાર નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘કુનમિંગ ડિક્લેરેશન’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? જાપાન ભારત ચીન રશિયા જાપાન ભારત ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વન રક્ષકોને સેટેલાઈટ ફોનથી સજ્જ કરનારું ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યું બન્યું ? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિક્સમાં ડિસ્ક થ્રોમાં યોગેશ કથુરિયાએ કયો મેડલ જીત્યો ? સિલ્વર બ્રોન્ઝ આપેલ પૈકી કોઈ નહીં ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ આપેલ પૈકી કોઈ નહીં ગોલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગુજરાતી ગદ્યના પ્રણેતા શ્રી નર્મદશંકર લાલશંકર દવેનો જન્મ કયાં થયો હતો ? નવસારી સુરત ચીખલી બોટાદ નવસારી સુરત ચીખલી બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP