કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગુજરાતનો સ્થાપના દિવસ કયા નામે ઓળખાય છે ? ગુજરાત શૌર્ય દિન ગુજરાત નવનિર્માણ દિન ગુજરાત ગૌરવ દિન ગુજરાત સંકલ્પ દિન ગુજરાત શૌર્ય દિન ગુજરાત નવનિર્માણ દિન ગુજરાત ગૌરવ દિન ગુજરાત સંકલ્પ દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 He ___ a peon. are none is am are none is am ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક સાઈકલની રોકડ કિંમત રૂા.1540 છે. હપ્તાથી ખરીદવામાં આવે તો ખરીદતી વખતે રૂા.400 રોકડા અને રૂા.625નો એક એવા બે હપ્તા ચૂકવતા હપ્તાની રીતમાં વેપારીએ કેટલા રૂપિયા વધુ લીધા ? 1650 110 130 150 1650 110 130 150 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રોકડ કિંમત = 1540 રૂ. કુલ કિંમત = 400 + (625×2) = 1650 રૂ. વધારાની રકમ = 1650 - 1540 = 110 રૂ.
Talati Practice MCQ Part - 5 ભારતની સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનું વડું મથક કયું છે ? દિલ્હી નાગપુર મુંબઈ આપેલ પૈકી એક પણ નહીં દિલ્હી નાગપુર મુંબઈ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સૌંદર્યધામ ઉમરગામ કયા જિલ્લામાં આવેલ છે ? આણંદ પોરબંદર વલસાડ સુરત આણંદ પોરબંદર વલસાડ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP