કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી FIFA (ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન) રેન્કિંગ 2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 111 116 106 88 111 116 106 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) એ ચેન્જિંગ ક્લાઈમેટ ફોર ડેરી નામક વાર્ષિક બેઠકનું આયોજન ક્યા કરાશે ? નવી દિલ્હી વોશિંગ્ટન ડીસી લંડન કોપનહેગન નવી દિલ્હી વોશિંગ્ટન ડીસી લંડન કોપનહેગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ભારતનું પ્રથમ 'સ્પોર્ટસ આર્બિટ્રેશન સેન્ટર ઓફ ઈન્ડિયા’ નું ઉદઘાટન કયા કર્યું ? હરિયાણા કર્ણાટક ગુજરાત નવી દિલ્હી હરિયાણા કર્ણાટક ગુજરાત નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં GST કાઉન્સિલની 45મી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. કોવિડ– 19ની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પર GSTના રાહત દરો 31 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવ્યા છે.2. ફૂડ ડિલિવરી એપ્સ પર 5% GST લાગશે.3. પેટ્રોલ અને ડીઝલમાં GST દર 12% થી વધારી 31% કરવામાં આવ્યો છે.4. કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ પર GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.યોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણીનો પ્રારંભ કયા વર્ષથી થયો છે ? 1962 1968 1958 1960 1962 1968 1958 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP