કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ' નું નામ બદલી શું રાખવામા આવ્યું છે ? સુખજીત સિંહ મેજર ધ્યાનચંદ સુષ્મા સ્વરાજ બલબીર સિંહ સિનયર સુખજીત સિંહ મેજર ધ્યાનચંદ સુષ્મા સ્વરાજ બલબીર સિંહ સિનયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ઈન્ડિયા એન્ડ એશિયન જિયોપોલિટિક્સ : ધ પાસ્ટ, પ્રેજન્ટ' પુસ્તક કોણે લખ્યું છે ? હર્ષવર્ધન શ્રૃંગલા અજિત ડોવાલ ભરત કર્નાડ શિવશંકર મેનન હર્ષવર્ધન શ્રૃંગલા અજિત ડોવાલ ભરત કર્નાડ શિવશંકર મેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે પર્યાવરણને નુકસાન કરનારને સજા આપવા માટે ઈકોસાઈડ (Ecoside) વિધેયકનો મુસદ્દો તૈયાર કર્યો છે ? સ્વીડન નેધરલેન્ડ ઇંગ્લેન્ડ ફ્રાંસ સ્વીડન નેધરલેન્ડ ઇંગ્લેન્ડ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 66મો ફિલ્મફેર R.D. બર્મન એવોર્ડ કોને એનાયત કરાયો ? રાહત ફતેહ અલી ખાન ઋષિ કપૂર ગુલઝાર ફરાહખાન રાહત ફતેહ અલી ખાન ઋષિ કપૂર ગુલઝાર ફરાહખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ગ્લોબલ વિન્ડ રિપોર્ટ 2021 અનુસાર, વિશ્વએ વર્ષ 2020માં ___ ની નવી પવન ઊર્જાક્ષમતા સ્થાપિત કરી છે. 51 ગીગાવોટ 61 ગીગાવોટ 115 ગીગાવોટ 93 ગીગાવોટ 51 ગીગાવોટ 61 ગીગાવોટ 115 ગીગાવોટ 93 ગીગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP