નફો અને ખોટ (Profit and Loss) કોઈ મશીનની મૂળ કિંમત ઉપર 25% વધુ ચઢાવીને છાપેલી કિંમત નક્કી કરવામાં આવે છે. અને છાપેલી કિંમત ઉપર 20% કમિશન આપવામાં આવે તો શું થાય ? 5% ખોટ થાય 5% નફો થાય 0% નફો થાય 1.25% નફો થાય 5% ખોટ થાય 5% નફો થાય 0% નફો થાય 1.25% નફો થાય ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 125 વેચાણ કિંમત = 100 મૂળ કિંમત પર 25% વધુ = 100 × 25/100 = 25 છાપેલી કિંમત પર 20% કમિશન = 125 × 20/100 = 25 મૂળ કિંમત અને વેચાણ કિંમત બંને સરખી છે. તેથી 0% નફો થાય.
Talati Practice MCQ Part - 2 દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? ભાવનગર સુરેન્દ્રનગર જામનગર જૂનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર જામનગર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્ય વિધાનમંડળનું ઉપલું ગૃહ અસ્તિત્વમાં નથી? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘જરા વારમાં નાશ પામે તેવું’ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો. ક્ષણભંગુર અકથ્ય અજીત અસહ્ય ક્ષણભંગુર અકથ્ય અજીત અસહ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘મૂકનાયક’ નામનું સામયિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? ડૉ. ડી. પી. મુકરજી ડૉ. એ. આર. દેસાઈ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. જી. એસ. ધૂર્યે ડૉ. ડી. પી. મુકરજી ડૉ. એ. આર. દેસાઈ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. જી. એસ. ધૂર્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP