Talati Practice MCQ Part - 2
દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

જામનગર
ભાવનગર
સુરેન્દ્રનગર
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ક્ષેમરાજ અને સાધ્વી’ કોનું નાટક છે ?

જયંત પાઠક
પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘આરસીની ભીતરમાં’ કોની કૃતિ છે ?

ચંદ્રવદન મહેતા
વિનોદીની નીલકંઠ
વિનોદી ભટ્ટ
જયશંકર સુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP