સમય અને કામ (Time and Work) A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂા.3240 કમાઈ શકે તો A અને C સાથે 10 દિવસમાં રૂા.1200 જ્યારે B અને C સાથે 14 દિવસમાં રૂા.1820 કમાઈ શકે છે. તો B ની રોજિંદા કમાણી કેટલી હશે ? 50 રૂા. 70 રૂા. 60 રૂા. 80 રૂા. 50 રૂા. 70 રૂા. 60 રૂા. 80 રૂા. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP A, B અને C ની એક દિવસની કમાણી = 3240/18 = 180 રૂ. A અને C ની એક દિવસની કમાણી = 1200/10 = 120 રૂ. B ની એક દિવસની કમાણી = A, B, Cની એક દિવસની કમાણી - A અને C ની એક દિવસની કમાણી = 180 - 120 = 60 રૂ.
Talati Practice MCQ Part - 5 રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા ‘ગુજરાત રાજકીય પરિષદ'ની સ્થાપના કયારે અને કયાં થઈ ? ઈ.સ. 1910 – પોરબંદર ઈ.સ. 1884 – અમદાવાદ ઈ.સ. 1905 – કરમસદ ઈ.સ. 1892 – વડોદરા ઈ.સ. 1910 – પોરબંદર ઈ.સ. 1884 – અમદાવાદ ઈ.સ. 1905 – કરમસદ ઈ.સ. 1892 – વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 The bank clerk tried to ___ money From his Friend's account. embroil embezzle empower embelish embroil embezzle empower embelish ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ___ rich are not always happy. An The None of these A An The None of these A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કઈ એક સદીશ રાશી છે ? સ્થાનાંતર સમય ગતિ અંતર સ્થાનાંતર સમય ગતિ અંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP