Talati Practice MCQ Part - 6 કયા રાજાના સિક્કાઓ પર ગરુડનું ચિત્ર અંકિત હતું ? શ્રીગુપ્ત મેઘવર્ણ દેવગુપ્ત સમુદ્રગુપ્ત શ્રીગુપ્ત મેઘવર્ણ દેવગુપ્ત સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય લેખીકા સુશ્રી ગીતાંજલી શ્રીએ અમેરિકન અનુવાદક ડેઝી રોકવાલ સાથે કયા પુસ્તક માટે વર્ષ 2022નું ‘ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ' જીત્યું છે ? A Five year sentence Tomb of Sand A night all blood is black The Children of Dynmont A Five year sentence Tomb of Sand A night all blood is black The Children of Dynmont ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ફાર્મા એન્ડ મેડિકલ ડિવાઈસીઝ સેક્ટર 2022 અંગે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પુણે બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી પુણે બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કવિ 'માય ડીયર જયુ' ક્યાંના વતની છે ? થોરાડી(સિહોર) ટાણા(સિહોર) દાત્રજ(તળાજા) મોરચંદ(ઘોઘા) થોરાડી(સિહોર) ટાણા(સિહોર) દાત્રજ(તળાજા) મોરચંદ(ઘોઘા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભાગીદારી (Partnership) ત્રણ ભાગીદારીઓએ પોતાના ધંધાનો નફો 5 : 7 : 8 ના પ્રમાણમાં વહેંચ્યો છે. તેઓએ અનુક્રમે 14 મહિના, 8 મહિના અને 7 મહિના માટે ભાગીદારી કરી હતી. તો તેઓએ કરેલ મૂડીના રોકાણનું પ્રમાણ કેટલું હશે ? 5 : 7 : 8 28 : 49 : 64 38 : 28 : 21 એક પણ નહીં 5 : 7 : 8 28 : 49 : 64 38 : 28 : 21 એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂડીનું રોકાણ = નફો / સમય ગુણોત્તર અપૂર્ણાંકમાં છે. અહીં છેદમાં 14, 8 અને 7 છે. તેનો લ.સા.અ. 56 થાય તેથી 56 વડે બધા જ અપૂર્ણાંકને ગુણતા. 5/14 × 56 = 20 7/8 × 56 = 49 8/7 × 56 = 64