મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં કયા દિવસને વિશ્વ જનસંખ્યા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે ? 1, માર્ચ 1, મે 6, એપ્રીલ 11, જુલાઈ 1, માર્ચ 1, મે 6, એપ્રીલ 11, જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં પ્રતિવર્ષ 5 મી જુન દિવસ કયા હેતુસર ઉજવવામાં આવે છે ? વિશ્વ પશુપાલન દિવસ આંતરરાષ્ટ્રીય મજુર દિવસ વિશ્વ શાંતિ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પશુપાલન દિવસ આંતરરાષ્ટ્રીય મજુર દિવસ વિશ્વ શાંતિ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'વિશ્વ મેલેરિયા દિન’ કયારે મનાવવામાં આવે છે ? 18 સપ્ટેમ્બર 23 મે 14 ડિસેમ્બર 25 એપ્રિલ 18 સપ્ટેમ્બર 23 મે 14 ડિસેમ્બર 25 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં રાષ્ટ્રીય તબીબ દિન (National Doctor's Day)કયારે ઉજવવામાં આવે છે ? 12 મે 1 જુલાઈ 27 માર્ચ 12 ડિસેમ્બર 12 મે 1 જુલાઈ 27 માર્ચ 12 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ડાયાબિટીસના રોગ સામે જાગૃતિ કેળવવા અને તેના નિયંત્રણ માટેના પ્રશિક્ષણ માટે 'ડાયાબિટીસ’ દિવસ કયારે ઉજવવામાં આવે છે ? 12 મી જુન 21 મી ઓગષ્ટ 12 મી સપ્ટેમ્બર 14 મી નવેમ્બર 12 મી જુન 21 મી ઓગષ્ટ 12 મી સપ્ટેમ્બર 14 મી નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP