મહત્વના દિવસો (Important Days) કેન્સરના રોગને નાબૂદ કરવા અને તમાકુના વ્યસનથી નાગરિકોને છુટકારો અપાવવાના હેતુસર 'નો ટોબેકો ડે' વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ? 31 મી મે 22 ઓકટોબર 10 મી જૂન 31 માર્ચ 31 મી મે 22 ઓકટોબર 10 મી જૂન 31 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં 22મી એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? ઈન્ટરનેશનલ યુથ ડે અર્થ ડે હેરિટેજ ડે ડોકટર્સ ડે ઈન્ટરનેશનલ યુથ ડે અર્થ ડે હેરિટેજ ડે ડોકટર્સ ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વ્યકિતની તંદરસ્તી જાળવી રાખવા માટે યોગા એક અનોખી શારિરિક સાધના છે. આ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 22 સપ્ટેમ્બર 21 મી જૂન 19 સપ્ટેમ્બર 12 મી જૂન 22 સપ્ટેમ્બર 21 મી જૂન 19 સપ્ટેમ્બર 12 મી જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગરીબીએ આપણા સમાજ માટે અભિપ્રાય છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 17 ઓક્ટોબર 17 નવેમ્બર 22 ડિસેમ્બર 22 સપ્ટેમ્બર 17 ઓક્ટોબર 17 નવેમ્બર 22 ડિસેમ્બર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વમાં પ્રતિવર્ષ 10મી ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? માનવ સુરક્ષા દિવસ બાલમજૂર વિરોધ દિવસ મહિલા ઉત્કર્ષ દિવસ માનવ અધિકાર દિવસ માનવ સુરક્ષા દિવસ બાલમજૂર વિરોધ દિવસ મહિલા ઉત્કર્ષ દિવસ માનવ અધિકાર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP