મહત્વના દિવસો (Important Days) "જળ એજ જીવન છે" માનવ જીવનના અસ્તિત્વમાં પાણીનું મહત્વ અને તેના સંચય તથા યોગ્ય/મર્યાદીત વપરાશ માટે પ્રતિવર્ષ 'વિશ્વ જળ દિન' ઉજવવામાં આવે છે. આ દિવસ એટલે – 22 મી માર્ચ 23 મી જૂન 19 મી મે 22 મી મે 22 મી માર્ચ 23 મી જૂન 19 મી મે 22 મી મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) પુરાતત્વ ખાતા દ્વારા જુના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતીતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્વ મળતું રહે એ ઉદેશ સાથે પ્રતિવર્ષ 'વર્લ્ડ હેરીટેજ ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ? 15 મી મે 17 મી માર્ચ 18 મી એપ્રિલ 18 મી ઓકટોબર 15 મી મે 17 મી માર્ચ 18 મી એપ્રિલ 18 મી ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આંતરરાષ્ટ્રીય થીએટર (World Theater Day) દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 23, સપ્ટેમ્બર 27, માર્ચ 8, ડિસેમ્બર 9, જાન્યુઆરી 23, સપ્ટેમ્બર 27, માર્ચ 8, ડિસેમ્બર 9, જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 17 ઓક્ટોબર 17 નવેમ્બર 22 ડિસેમ્બર 22 સપ્ટેમ્બર 17 ઓક્ટોબર 17 નવેમ્બર 22 ડિસેમ્બર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ સિંહ દિન (World Lion Day) કયા દિવસે મનાવવામાં આવે છે ? 10, માર્ચ 10, ઓગસ્ટ 22, સપ્ટેમ્બર 18, નવેમ્બર 10, માર્ચ 10, ઓગસ્ટ 22, સપ્ટેમ્બર 18, નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP