મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં 22મી એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? ડોકટર્સ ડે અર્થ ડે ઈન્ટરનેશનલ યુથ ડે હેરિટેજ ડે ડોકટર્સ ડે અર્થ ડે ઈન્ટરનેશનલ યુથ ડે હેરિટેજ ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં એન્જીનીયર્સ ડે કયારે ઉજવવામાં આવે છે ? 18 માર્ચ 15 સપ્ટેમ્બર 9 જુલાઈ 12 ઓગસ્ટ 18 માર્ચ 15 સપ્ટેમ્બર 9 જુલાઈ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ મહિલા દિવસ "International Woman's Day" ક્યારે ઉજવાય છે ? 9 માર્ચ 7 માર્ચ 6 માર્ચ 8 માર્ચ 9 માર્ચ 7 માર્ચ 6 માર્ચ 8 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વમાં પ્રતિવર્ષ 10મી ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? માનવ અધિકાર દિવસ મહિલા ઉત્કર્ષ દિવસ માનવ સુરક્ષા દિવસ બાલમજૂર વિરોધ દિવસ માનવ અધિકાર દિવસ મહિલા ઉત્કર્ષ દિવસ માનવ સુરક્ષા દિવસ બાલમજૂર વિરોધ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં પ્રતિવર્ષ 5 મી જુન દિવસ કયા હેતુસર ઉજવવામાં આવે છે ? વિશ્વ પશુપાલન દિવસ વિશ્વ શાંતિ દિવસ આંતરરાષ્ટ્રીય મજુર દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પશુપાલન દિવસ વિશ્વ શાંતિ દિવસ આંતરરાષ્ટ્રીય મજુર દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ સંગીત દિવસ કયારે મનાવવામાં આવે છે ? 14, ડિસેમ્બર 2, ઓકટોબર 21, સપ્ટેમ્બર 21, જૂન 14, ડિસેમ્બર 2, ઓકટોબર 21, સપ્ટેમ્બર 21, જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP