મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 11, જુલાઈ 1, ઓકટોબર 7, એપ્રિલ 24, માર્ચ 11, જુલાઈ 1, ઓકટોબર 7, એપ્રિલ 24, માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વમાં 'વર્લ્ડ પોસ્ટ ડે' કઈ તારીખે મનાવવામાં આવે છે ? 7, ઓકટોબર 6, ઓકટોબર 8, ઓકટોબર 9, ઓકટોબર 7, ઓકટોબર 6, ઓકટોબર 8, ઓકટોબર 9, ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતના યુવાધનને ભારતના ભવિષ્ય માટેનો પાયો ગણવામાં આવે છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા અને તેમના ઉત્કર્ષ માટે ઉજવાતો 'ઇન્ટરનેશનલ યુથ ડે’ કયારે મનાવવામાં આવે છે ? 14, ઓકટોબર 13, સપ્ટેમ્બર 15, જુલાઈ 12, ઓગષ્ટ 14, ઓકટોબર 13, સપ્ટેમ્બર 15, જુલાઈ 12, ઓગષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) માનવ રૂધિરમાં રક્તકણોની ખામી ધરાવતો થેલેસીમિઆ રોગ આ સાદીનો ખતરનાક રોગ માનવામાં આવે છે. આ રોગનું નિયંત્રણ તથા તેની સારવારને વેગ આપવા 'ઇન્ટરનેશનલ થેલેસેમીઆ ડે’ કયા દિવસે મનાવવામાં આવે છે ? 8, માર્ચ 18, જૂન 18, એપ્રિલ 8, મે 8, માર્ચ 18, જૂન 18, એપ્રિલ 8, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વર્લ્ડ ફીશરીઝ ડે કયારે ઉજવવામાં આવે છે ? 22 જૂન 4 ઓકટોબર 21 નવેમ્બર 3 માર્ચ 22 જૂન 4 ઓકટોબર 21 નવેમ્બર 3 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP