મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યનું સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ? 26 જાન્યુઆરી 31 ડિસેમ્બર 1લી મે 31 માર્ચ 26 જાન્યુઆરી 31 ડિસેમ્બર 1લી મે 31 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં ૫મી જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? વિશ્વ બાલ દિવસ વિશ્વ યોગ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ સ્ત્રી સશક્તિકરણ દિવસ વિશ્વ બાલ દિવસ વિશ્વ યોગ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ સ્ત્રી સશક્તિકરણ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં 22મી એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? અર્થ ડે હેરિટેજ ડે ડોકટર્સ ડે ઇન્ટરનેશનલ યુથ ડે અર્થ ડે હેરિટેજ ડે ડોકટર્સ ડે ઇન્ટરનેશનલ યુથ ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા "તમાકુ વિરોધી દિન" ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 1, ઓકટોબર 1, ડિસેમ્બર 24, માર્ચ 31, મે 1, ઓકટોબર 1, ડિસેમ્બર 24, માર્ચ 31, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) દર વર્ષે ગ્રંથાલયી દિવસ (લાયબ્રેરીઅન ડે) કયારે ઉજવાય છે ? 14 નવેમ્બર 26 જાન્યુઆરી 12 ઓગષ્ટ 2 ઓકટોબર 14 નવેમ્બર 26 જાન્યુઆરી 12 ઓગષ્ટ 2 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP