મહત્વના દિવસો (Important Days)
14મી નવેમ્બર કયા દિવસ તરીકે ઊજવાય છે ?

વિશ્વ વિકલાંગ દિન
માનવ અધિકાર દિન
હિન્દી દિન
બાલ દિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
અખિલ ભારત સપ્તાહની ઊજવણી દર વર્ષે કઈ તારીખથી કરવામાં આવે છે ?

25 મી ડિસેમ્બર
5 મી જાન્યુઆરી
5 મી સપ્ટેમ્બર
14 મી નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
21 ફેબ્રુઆરીનો દિવસ કયા દિન તરીકે ઉજવાય છે ?

માતૃભાષા દિન
આંતરરાષ્ટ્રીય મહિલા દિન
ગુજરાતી વ્યાકરણ દિન
મજૂર દિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP