મહત્વના દિવસો (Important Days)
વિશ્વભરમાં ૫મી જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

વિશ્વ સ્ત્રી સશક્તિકરણ દિવસ
વિશ્વ બાલ દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ યોગ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ભારતમાં સેન્ટ્રલ એકસાઈઝ દિવસ (Central Excise Day) કયારે મનાવવામાં આવે છે ?

29, ઓગસ્ટ
24, ફેબ્રુઆરી
31, માર્ચ
26, જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ડાયાબિટીસના રોગ સામે જાગૃતિ કેળવવા અને તેના નિયંત્રણ માટેના પ્રશિક્ષણ માટે 'ડાયાબિટીસ’ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

12 મી સપ્ટેમ્બર
14 મી નવેમ્બર
12 મી જુન
21 મી ઓગષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ?

મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન
મહાત્મા ગાંધીના સ્વદેશાગમન
મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન
આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
વિશ્વભરમાં 22મી એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

ડોકટર્સ ડે
ઇન્ટરનેશનલ યુથ ડે
હેરિટેજ ડે
અર્થ ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP