ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સુધારો કરી શકાય પરંતુ કયા પ્રકારનો સુધારો બંધારણમાં કરી શકાય નહીં ? આમુખમાં સુધારો કરવો મૂળભૂત ફરજો સુધારવી બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર બંધારણની કલમ "54” માં સુધારો આમુખમાં સુધારો કરવો મૂળભૂત ફરજો સુધારવી બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર બંધારણની કલમ "54” માં સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આમુખમાં ભારતને નીચેના પૈકી કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ઘડવાનું સૂચવેલ છે ? સમાજવાદી બિનસાંપ્રદાયિક આપેલ તમામ લોકશાહી સમાજવાદી બિનસાંપ્રદાયિક આપેલ તમામ લોકશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ? 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા ઐતિહાસિક ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે, મહિલાઓના કામકાજના સ્થળે મહિલાઓના જાતીય શોષણ અંગે માર્ગદર્શક સૂચનાઓના આદેશ કર્યા ? વિશાખા વિ. રાજસ્થાન રાજ્ય મેનકા ગાંધી વિ. ભારત સરકાર નીલાબાતી બહેરા વિ. ઓરિસ્સા રાજ્ય હુસૈનઆરા ખાતુન વિ. બિહાર રાજ્ય વિશાખા વિ. રાજસ્થાન રાજ્ય મેનકા ગાંધી વિ. ભારત સરકાર નીલાબાતી બહેરા વિ. ઓરિસ્સા રાજ્ય હુસૈનઆરા ખાતુન વિ. બિહાર રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યનું પ્રથમ વિધાનસભા ગૃહ ક્યાં બનાવવામાં આવ્યું હતું ? સિવિલ હોસ્પિટલ, અમદાવાદ મોતી મહેલ, અમદાવાદ પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ સાબરમતી આશ્રમ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ મોતી મહેલ, અમદાવાદ પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ સાબરમતી આશ્રમ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP