ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ મુખ્ય સચિવ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ મુખ્ય સચિવ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ? નાયબ મુખ્યમંત્રી રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? ત્રણ માસ એક માસ છ માસ એક વર્ષ ત્રણ માસ એક માસ છ માસ એક વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણ સુધારો કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે ? કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ રાષ્ટ્રપતિ સંસદ કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ રાષ્ટ્રપતિ સંસદ કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ? મહારાજા ભગવતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી કુમારપાળ મહારાજા ભગવતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP