ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ? મહારાજા ભગવતસિંહજી કુમારપાળ શ્રી કૃષ્ણકુમારસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી મહારાજા ભગવતસિંહજી કુમારપાળ શ્રી કૃષ્ણકુમારસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે ? 11 14 12 10 11 14 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલો સમયમાં મંજૂર થવો જરૂરી છે ? નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ-10 અનુચ્છેદ-8 અનુચ્છેદ-9 અનુચ્છેદ-11 અનુચ્છેદ-10 અનુચ્છેદ-8 અનુચ્છેદ-9 અનુચ્છેદ-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદમાં સંઘ પ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે ? 17 સભ્યો 13 સભ્યો 20 સભ્યો 15 સભ્યો 17 સભ્યો 13 સભ્યો 20 સભ્યો 15 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઈ કલમ ___ માં કરવામાં આવી છે. 21 18 15 17 21 18 15 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP