ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
યોશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ?

આસામ
અરુણાચલ પ્રદેશ
મણિપુર
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ધારવાડ સમૂહના ખડકો શાના માટે પ્રખ્યાત છે ?

લોહઅયસ્કના ભંડાર
બોક્સાઈટ
ચૂનાના પથ્થર
મેગેનીઝ ભંડાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ?

વડાપ્રધાનશ્રી
સોગંદવિધિ થતી નથી
રાષ્ટ્રપતિશ્રી
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ?

નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે.
નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે.
કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે.
નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP