GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) [email protected] માં abc શું છે ? યુઝર નેમ સર્વિસ પ્રોવાઇડર એક્સ્ટેન્શન હોસ્ટ નેમ યુઝર નેમ સર્વિસ પ્રોવાઇડર એક્સ્ટેન્શન હોસ્ટ નેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો સરખા મત થાય ત્યારે મંત્રીમંડળના હિતમાં વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો સરખા મત થાય ત્યારે મંત્રીમંડળના હિતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘પ્રકૃતિ જ મારી મા રહી છે' - વાક્યમાં કયું પદ ‘નિપાત છે ? જ રહી છે મા જ રહી છે મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મધમાખીના વિષે (ઝેર)માં ક્યો પદાર્થ હોય છે ? પેપ્સિન લાઈમ કેલ્શિયમ ફોસ્ફેટ મેલીટિન પેપ્સિન લાઈમ કેલ્શિયમ ફોસ્ફેટ મેલીટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ શહેરમાં તાજેતરમાં જુલાઈ-2016માં નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કેટલામું વર્ષ હતું ? 136 138 139 137 136 138 139 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP