GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ શહેરમાં તાજેતરમાં જુલાઈ-2016માં નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કેટલામું વર્ષ હતું ? 136 138 137 139 136 138 137 139 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? એટર્ની જનરલ પ્રધાનમંત્રી વડી અદાલતના ન્યાયમૂર્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટર્ની જનરલ પ્રધાનમંત્રી વડી અદાલતના ન્યાયમૂર્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.(a) સ્વતંત્રતા અખબાર(b) ડુંગળી ચોર(c) ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ (d) ધ ઈન્ડિયન હોમરૂલ સોસાયટી(1) ઇમામ સાહેબ(2) ઈચ્છારામ દેસાઈ(3) શ્યામજી કૃષ્ણ વર્મા(4) મોહનલાલ પંડ્યા b-4, c-1, a-3, d-2 a-3, b-1, d-2, c-4 c-1, a-2, d-3, b-4 a-4, d-3, c-2, b-1 b-4, c-1, a-3, d-2 a-3, b-1, d-2, c-4 c-1, a-2, d-3, b-4 a-4, d-3, c-2, b-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી ક્યો સાચો છે ? ત્રિકાળ-ઉપપદ ટાઇમટેબલ-દ્વન્દ્વ નખશિખ-બહુવ્રીહિ પંકજ-તત્પુરુષ ત્રિકાળ-ઉપપદ ટાઇમટેબલ-દ્વન્દ્વ નખશિખ-બહુવ્રીહિ પંકજ-તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.___ I in his place, I would not do it. Was Had Am Were Was Had Am Were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતી ફિલ્મોના હાસ્ય અભિનેતા પી. ખરસાણીનું ગત મે, 2016માં દુઃખદ અવસાન થયું. તેમનું જન્મસ્થળ જણાવો. કલોલ વાંકાનેર રાજપીપળા તલોદ કલોલ વાંકાનેર રાજપીપળા તલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP