GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કઈ જોડી ખોટી છે તે શોધો. ઓવરો-પુલ્લિંગ પૂંજી-પુલ્લિંગ વસાણું–નપુંસકલિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ ઓવરો-પુલ્લિંગ પૂંજી-પુલ્લિંગ વસાણું–નપુંસકલિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) The person who conducts sales at which goods are sold to the persons making the highest bid or offer is called... chairman bursar conjurer auctioneer chairman bursar conjurer auctioneer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ? ઈન્દુમતિબેન શેઠ માયાબેન કોડનાની આનંદીબેન પટેલ ચારુમતિબેન યોધ ઈન્દુમતિબેન શેઠ માયાબેન કોડનાની આનંદીબેન પટેલ ચારુમતિબેન યોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અવરોધનો એકમ શું છે ? વોલ્ટ કુલંબ ઓહમ જૂલ વોલ્ટ કુલંબ ઓહમ જૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) HTML નો ઉપયોગ શેના માટે થાય છે ? એકેય નહીં ગણતરી માટે ગ્રાફ બનાવવા માટે વેબપેજ બનાવવા એકેય નહીં ગણતરી માટે ગ્રાફ બનાવવા માટે વેબપેજ બનાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP