GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? રાષ્ટ્રપતિ નાણાંપ્રધાન વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ નાણાંપ્રધાન વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? રાષ્ટ્રીય પક્ષી-મોર રાષ્ટ્રીય પ્રાણી-સિંહ રાષ્ટ્રીય ફૂલ-કમળ રાષ્ટ્રીય ફળ-કેરી રાષ્ટ્રીય પક્ષી-મોર રાષ્ટ્રીય પ્રાણી-સિંહ રાષ્ટ્રીય ફૂલ-કમળ રાષ્ટ્રીય ફળ-કેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લીક બદલી શકાય છે ? પ્રોગ્રામ એરેથમેટીક એન્ડ લોજીક કંટ્રોલ પેનલ સ્ટેટ્સ બાર પ્રોગ્રામ એરેથમેટીક એન્ડ લોજીક કંટ્રોલ પેનલ સ્ટેટ્સ બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતની સંવિધાન સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 26 જાન્યુઆરી 1949 15 ઓગસ્ટ 1949 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 26 જાન્યુઆરી 1949 15 ઓગસ્ટ 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP