સંધિ (Conjunction) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? દુસ્ + કાળ = દુષ્કાળ નિસ્ + શબ્દ = નિશબ્દ અધસ્ + કાય = અધ:કાય ધનુસ્ + ટંકાર = ધનુષ્ટંકાર દુસ્ + કાળ = દુષ્કાળ નિસ્ + શબ્દ = નિશબ્દ અધસ્ + કાય = અધ:કાય ધનુસ્ + ટંકાર = ધનુષ્ટંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંધિ (Conjunction) નીચેની સંધિ માટે સાચો વિકલ્પ પસંદ કરો. : જિર્ણ + ઉદ્ધાર જિર્ણઉદ્ધાર જિર્ણોદ્ધાર જીર્ણોદ્ધાર જીર્ણઉદ્ધાર જિર્ણઉદ્ધાર જિર્ણોદ્ધાર જીર્ણોદ્ધાર જીર્ણઉદ્ધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંધિ (Conjunction) 'અંતર + તત્વ' શબ્દની સંધિ થતા કયો શબ્દ મળે છે ? અંતરતત્વ અંતર્તત્વ અંતર્રતત્વ અંર્તતત્વ અંતરતત્વ અંતર્તત્વ અંતર્રતત્વ અંર્તતત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : યથાભક્તિ બહુવ્રીહી અવ્યયીભાવ તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી અવ્યયીભાવ તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ? રેલગાડી– તત્પુરુષ નીલકંઠ - અવ્યયીભાવ જીતુમામા – કર્મધારય સરસિજ – બહુવ્રીહિ રેલગાડી– તત્પુરુષ નીલકંઠ - અવ્યયીભાવ જીતુમામા – કર્મધારય સરસિજ – બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP