• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મારી વાત ખરી ને !

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ખરી
ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ગુજરાતી અનુવાદ પણ તરતજ સ્ફૂર્યો.

તરત
પણ, જ
પણ
જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
તેણે મને બોલાવ્યો સુદ્ધાં નહીં.

નહીં
સુદ્ધાં
તેણે
ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
'પિતાજી, હુંયે તમારી સાથે આવીશ' વાક્યનો નિપાત ઓળખાવો.

યે
યે, જી
હું
જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
'તેની જ જોડે ધૈર્ય પણ ચાલ્યું આવે છે.' નિપાતનો પ્રકાર જણાવો.

આધિક્યવાચક
ખાતરીવાચક
ભારવાચક
સીમાવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 7147
  • 7148
  • 7149
  • 7150
  • 7151
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Talati Practice MCQ Part - 5 Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સમય અને અંતર (Time and Distance) ગુજરાતના જિલ્લા (District of Gujarat) કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US