• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

નિપાત
'તું કાનથી સાંભળે છે ને ?' વાક્યનો નિપાત ઓળખાવો.

તું
ને
છે
થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
'અમારે જમવું જ નથી ને !' વાક્યનો નિપાત ઓળખાવો.

અમારે
જ
જ, ને
ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મારા માટે તેણે બે વેણેય કહ્યા નથી.

બે
ય
એક પણ નિપાત નથી
માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
હવે એક જ ઉપાય છે.

ઉપાય
જ
હવે
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યમાંથી નિપાત ઓળખાવો.
તમે પૂર્વાદિત્યને કહ્યું ખરું ?

પૂર્વાદિત્ય
તમે
ખરું
ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 7149
  • 7150
  • 7151
  • 7152
  • 7153
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) કૃદંત Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US