કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ડો-થાઈ કોર્પેટની 35મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? આંદામાન સાગર દક્ષિણ ચીન સમુદ્ર બંગાળની ખાડી અરબ સાગર આંદામાન સાગર દક્ષિણ ચીન સમુદ્ર બંગાળની ખાડી અરબ સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) મોહન 10.2 કિ.મી. અંતર 3 કલાકમાં કાપે છે. 5 કલાકમાં તે કેટલું અંતર કાપશે ? 17 કિ.મી. 15 કિ.મી. 21 કિ.મી. 19 કિ.મી. 17 કિ.મી. 15 કિ.મી. 21 કિ.મી. 19 કિ.મી. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 3 કલાક → 10.2 કિ.મી.5 કલાક → (?)=5/3 × 10.2 = 5/3 × 102/10 = 17 કિ.મી.
સમય અને અંતર (Time and Distance) એક કામમાં A એ B ક૨તા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે તો A ને એકલાને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે ? 32 36 72 30 32 36 72 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ? મનુ ભાકર ગગન નારંગ રુદ્રાક્ષ પાટિલ સમ્રાટ રાણા મનુ ભાકર ગગન નારંગ રુદ્રાક્ષ પાટિલ સમ્રાટ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 1/2, 3/4, 5/8, 7/16, ___ 9/24 8/20 10/17 9/32 9/24 8/20 10/17 9/32 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1 (+2) 3 (+2) 5 (+2) 7 (+2) 9 2 (×2) 4 (×2) 8 (×2) 16 (×2) 32 = 9/32