કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં દ્વિમાસિક નાણાં નીતિ સમિતિએ જાહેર કરેલા નીતિ દરો અંગેની ખોટી જોડી પસંદ કરો. કેશ રિઝર્વ રેશિયો : 3.50% બેંક રેટ : 4.25% રેપો રેટ : 4 % રિવર્સ રેપોરેટ : 3.50% કેશ રિઝર્વ રેશિયો : 3.50% બેંક રેટ : 4.25% રેપો રેટ : 4 % રિવર્સ રેપોરેટ : 3.50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સે કયા દેશના હવાઈ દળ સાથે દ્વિપક્ષીય હવાઈ કવાયત એક્સ ડેઝર્ટ નાઈટ -21 (Ex Desert Knight -21)નું આયોજન કર્યું હતું ? રશિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ ઓસ્ટ્રેલિયા રશિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એઇડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? એચ.આઇ.વી એલીસા એસ.જી.પી.ટી સી.બી.ટી.એસ એચ.આઇ.વી એલીસા એસ.જી.પી.ટી સી.બી.ટી.એસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) જમીનના એક ભાગને ખેડતા એક વ્યક્તિનું ચિત્રિત મેસોલિથિક કાળનું રોક પેઈન્ટિંગ ક્યા રાજ્યમાંથી મળી આવ્યું છે ? રાજસ્થાન કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં એક્સરસાઈઝ ખાન કવેસ્ટ 2023 યુદ્ધાભ્યાસનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? મોંગોલિયા પાકિસ્તાન ઉઝબેકિસ્તાન UAE મોંગોલિયા પાકિસ્તાન ઉઝબેકિસ્તાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP