GSSSB Bin Sachivalay Mock Test 1 પ્રાચીન કાળના લાલ લીસા વાસણો કયા નામે ઓળખાય છે ? W.R.P P.R.W R.P.W R.T.P W.R.P P.R.W R.P.W R.T.P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલમાંથી કયું કર્મધરાય સમાસનું ઉદાહરણ નથી ? ગુરુદેવ જ્ઞાનપ્રકાશ નંદનવન સૃષ્ટિબાગ ગુરુદેવ જ્ઞાનપ્રકાશ નંદનવન સૃષ્ટિબાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલા વિકલ્પો માંથી કયું 'અવાજ' નું સમાનાથી નથી ? તમસ ઘોષ નિનાદ આરવ તમસ ઘોષ નિનાદ આરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખોટો છે ? લાંક : મરોડ ગવન : સાલ્લો મોર : પાછળ બકાલું : શાકભાજી લાંક : મરોડ ગવન : સાલ્લો મોર : પાછળ બકાલું : શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ જોડણી સાચી છે ? અધિરાઇ અધીરાઈ અધીરાઇ અધિરાઈ અધિરાઇ અધીરાઈ અધીરાઇ અધિરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP