કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, વર્ષ 2021માં ભારતમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સની સંખ્યા કેટલી થઈ ? 102 108 83 90 102 108 83 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, જળજીવન મિશન (JJM) અંતર્ગત કેટલા જિલ્લાઓ હર ઘર જળ જિલ્લાઓ બની ગયા છે ? 105 88 83 90 105 88 83 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, ભારત સમગ્ર દુનિયામાં ___ સૌથી મોટો વિદેશી હૂંડિયામણ ધરાવતો દેશ બની ગયો છે. બીજો પાંચમો ચોથો ત્રીજો બીજો પાંચમો ચોથો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં અર્થવ્યવસ્થામાં કેટલા ટકા વૃદ્ધિ થવાની અપેક્ષા છે ? 6.5% 7.1% 9.2% 10.5% 6.5% 7.1% 9.2% 10.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઇકોનોમિક સર્વે 2021-22 અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 માં રેપોરેટ કેટલા ટકા રહ્યો હતો ? 4.56% 4% 4.78% 2.87% 4.56% 4% 4.78% 2.87% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP