કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં અર્થવ્યવસ્થામાં કેટલા ટકા વૃદ્ધિ થવાની અપેક્ષા છે ? 6.5% 10.5% 9.2% 7.1% 6.5% 10.5% 9.2% 7.1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સર્વિસીઝ ઈન્હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન (SeHAT) પહેલ શરૂ કરી છે ? સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભાષા સર્ટીફીકેટ સેલ્ફી અભિયાન શરૂ કર્યુ ? સંસ્કૃતિ મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં પ્રવાસન મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં પ્રવાસન મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના UPI પ્લેટફોર્મને અપનાવનારો પ્રથમ દેશ કયો બનશે ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં અપર ભદ્રા પરિયોજનાને રાષ્ટ્રીય પરિયોજનાનો દરજ્જો આપવામાં આવ્યો, તે ક્યા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઉનાળુ ઓલિમ્પિક અને શિયાળુ ઓલિમ્પિક બંનેની મેજબાની કરનારો પ્રથમ દેશ ક્યો બનશે ? ઓસ્ટ્રેલિયા કતાર ચીન સાઉદી અરેબિયા ઓસ્ટ્રેલિયા કતાર ચીન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP