Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ભરમાંડ’ શબ્દનું સાચું શિષ્ટરૂપ ___ છે. ભ્રમર બ્રહ્માંડ ભરમાર ભરવાડ ભ્રમર બ્રહ્માંડ ભરમાર ભરવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઉતાવળે આંબા ન પાકે' કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે ? આપેલ પૈકી એક પણ નહીં ધરમ કરતાં ધાડ પડી નવી ગિલ્લી નવો દાવ ધીરજનાં ફળ મીઠાં આપેલ પૈકી એક પણ નહીં ધરમ કરતાં ધાડ પડી નવી ગિલ્લી નવો દાવ ધીરજનાં ફળ મીઠાં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેના શબ્દોમાંથી ક્યો શબ્દ ‘ચંદ્ર’ નો સમાનાર્થી નથી. સુધાકર મયંક શશી ભાસ્કર સુધાકર મયંક શશી ભાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District દ્વિગુ સમાસને ઓળખી બતાવો. બેત્રણ સર્વજ્ઞ નવપલ્લવ નવરાત્રિ બેત્રણ સર્વજ્ઞ નવપલ્લવ નવરાત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કયું જોડકું ખોટું છે ? સોનામહોર - દ્વન્દ્વ ગૌરવપ્રદ – ઉપપદ મહાસિદ્ધિ - કર્મધારય જકાતનાકું - મધ્યમપદલોપી સોનામહોર - દ્વન્દ્વ ગૌરવપ્રદ – ઉપપદ મહાસિદ્ધિ - કર્મધારય જકાતનાકું - મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP