Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ___ દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? બિસ્મિલ મદનલાલ ધિંગરા ખુદીરામ બોઝ સુખદેવ બિસ્મિલ મદનલાલ ધિંગરા ખુદીરામ બોઝ સુખદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી 'પ્રશસ્તિ’ – નો વિરોધી શબ્દ જણાવો. નિંદા પ્રશંસા સ્તુતિ વખાણ નિંદા પ્રશંસા સ્તુતિ વખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'સમિધ' એ શબ્દનો અર્થ શો છે ? સાથે યુદ્ધ કરવાવાળો યજ્ઞમાં હોમવાના લાકડાં વેવાઈ પક્ષના લોકો એક શિકારી પક્ષી સાથે યુદ્ધ કરવાવાળો યજ્ઞમાં હોમવાના લાકડાં વેવાઈ પક્ષના લોકો એક શિકારી પક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District I really enjoy ___ the poor. help will help helped helping help will help helped helping ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? પ્રારબ્ધ મહેનત પુરુષાર્થ પરિશ્રમ પ્રારબ્ધ મહેનત પુરુષાર્થ પરિશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP