Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? મહેનત પ્રારબ્ધ પરિશ્રમ પુરુષાર્થ મહેનત પ્રારબ્ધ પરિશ્રમ પુરુષાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ? 1 અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 2 -1 1 અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 2 -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District √16×256 = (___)² 7 9 16 8 7 9 16 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતાં ? ઇન્દુમતિબહેન શેઠ આનંદીબેન પટેલ હરકુંવર શેઠાણી સ્મૃતિ ઇરાની ઇન્દુમતિબહેન શેઠ આનંદીબેન પટેલ હરકુંવર શેઠાણી સ્મૃતિ ઇરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકારો પ્રાપ્ત થયેલા છે ? 194 25 થી 28 105 13 194 25 થી 28 105 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District I really enjoy ___ the poor. help helped helping will help help helped helping will help ANSWER DOWNLOAD GUJARATI MCQ APP