Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘‘ભાગતા ભૂતની ચોટલી પણ સારી' – કહેવતનો અર્થ. માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે ભૂતની ચોટલી નસીબદારને મળે ગુમાવવાનુ જ હોય તો જેટલુ બચાવાય તેટલુ સારુ ભૂતની ચોટલી કોઇ પકડી ન શકે માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે ભૂતની ચોટલી નસીબદારને મળે ગુમાવવાનુ જ હોય તો જેટલુ બચાવાય તેટલુ સારુ ભૂતની ચોટલી કોઇ પકડી ન શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘‘દીવો લઇને કૂવામાં પડવું” કહેવતનો અર્થ મફતની વસ્તુના દોષ ન જોવા ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી કામ કરવુ ને શરમ રાખવી જાણી જોઈને આફતમાં મૂકાવુ મફતની વસ્તુના દોષ ન જોવા ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી કામ કરવુ ને શરમ રાખવી જાણી જોઈને આફતમાં મૂકાવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District વિરોધાર્થી શબ્દ લખો – મ્લાન ભયભીત નિરર્થક પ્રફુલ્લ નિરપેક્ષ ભયભીત નિરર્થક પ્રફુલ્લ નિરપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાનાર્થી શબ્દ આપો – ઈન્દ્ર સુવાસવ માહીર મયંક વાસવ સુવાસવ માહીર મયંક વાસવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાનાર્થી શબ્દ આપો - કિંશુક વડ કમળ ગુલમહોર કેસુડો વડ કમળ ગુલમહોર કેસુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP