કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં MSME મંત્રી નારાયણ રાણે દ્વારા સેવા ક્ષેત્ર માટે શરૂ કરાયેલ SCLCSS યોજનાનું પુરૂ નામ જણાવો. વિશેષ કોરિડોર લિંક્ડ સેકટર સબસિડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ સેક્ટર સબસિડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ કેપિટલ સબસડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ કેપિટલ સબસિડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ સેકટર સબસિડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ સેક્ટર સબસિડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ કેપિટલ સબસડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ કેપિટલ સબસિડી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ યોજના અંતર્ગત સ્વચ્છ હરિત ગ્રામ સપ્તાહ મનાવવામાં આવ્યો ? PM જનધન યોજના મનરેગા સ્વચ્છ ભારત મિશન પોષણ અભિયાન PM જનધન યોજના મનરેગા સ્વચ્છ ભારત મિશન પોષણ અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં તમામ મહત્ત્વપૂર્ણ બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા માટે ‘ઈ-મુનેત્રમ' નામક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ગુજરાત સરકારે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થયાત્રા માટે આદિવાસી સમૂદાય સાથે સંબંધિત પ્રતિ વ્યક્તિને કેટલા રૂપિયાની નાણાકીય સહાય કરવાનો નિર્ણય કર્યો છે ? રૂ.3000 રૂ.10000 રૂ.1000 રૂ.5000 રૂ.3000 રૂ.10000 રૂ.1000 રૂ.5000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્લ્ડ બેંકે તાજેતરમાં તેના કયા રિપોર્ટનું પ્રકાશન બંધ કરવાનો નિર્ણય કર્યો છે ? Ease of Doing Business Report Global Hunger Index Report World Social Protection Report Technical Cooperation Report Ease of Doing Business Report Global Hunger Index Report World Social Protection Report Technical Cooperation Report ANSWER DOWNLOAD GUJARATI MCQ APP