GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) વિટામીન 'A' નું પૂર્વગામી સ્વરૂપ કયું છે ? કોલેસ્ટ્રોલ (Cholesterol) કેરોટીન (Carotene) કેરોટોલ (Carotol) કાર્બન (Carbon) કોલેસ્ટ્રોલ (Cholesterol) કેરોટીન (Carotene) કેરોટોલ (Carotol) કાર્બન (Carbon) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Had I been you, I ___ there. have gone would not have gone would go will go have gone would not have gone would go will go ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી ધ્વજવંદન પ્રસંગે નીચેનું વાક્ય કોણે ઊચ્ચાર્યું હતું ? “જે થાંભલા ઉપર ધ્વજ ફરકે છે તે થાંભલો મજબૂત અને સુંદર હોવો જોઈએ તેમ કાર્યકરોએ સહકારી પ્રવૃત્તિ ના સ્થંભરૂપ બનવું પડશે.” પૂજ્ય રવિશંકર મહારાજ શ્રી વૈકુંઠભાઇ મહેતા શ્રી બાબુભાઈ પટેલ ડૉ. વી. કુરિયન પૂજ્ય રવિશંકર મહારાજ શ્રી વૈકુંઠભાઇ મહેતા શ્રી બાબુભાઈ પટેલ ડૉ. વી. કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'એફપીઓ' લોગો શાના ઉપર લગાડવામાં આવે છે ? ઉનની બનાવટો ટેક્ષટાઈલ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક ફળ-જ્યુસ, જામ તથા કેન/ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુઓ માંસ, મટનની બનાવટો તથા પેદાશો ઉનની બનાવટો ટેક્ષટાઈલ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક ફળ-જ્યુસ, જામ તથા કેન/ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુઓ માંસ, મટનની બનાવટો તથા પેદાશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સંધિ છોડો : સદ્ગૃહસ્થ સત્ય + ગૃહસ્થ સદ્ગૃહ + સ્થ સત્ + ગૃહસ્થ સ: + ગૃહસ્થ સત્ય + ગૃહસ્થ સદ્ગૃહ + સ્થ સત્ + ગૃહસ્થ સ: + ગૃહસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP