GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? અંકિત ત્રિવેદી જય વસાવડા ગુણવંત શાહ સૌરભ શાહ અંકિત ત્રિવેદી જય વસાવડા ગુણવંત શાહ સૌરભ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ભારતના બંધારણના ___ પરિશિષ્ટમાં સંઘયાદીના 97 વિષયો, રાજ્ય યાદીના 66 વિષય અને સંયુક્ત યાદીના 52 વિષયોની સૂચિ (List) આપવામાં આવી છે. સાતમા બીજા બારમા દસમા સાતમા બીજા બારમા દસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) દર મહિનાની કઈ તારીખે ચલાવવામાં આવે છે ? દર મહિનાની છેલ્લી તારીખે દર મહિનાની સાતમી તારીખે દર મહિનાની નવમી તારીખે દર મહિનાની પહેલી તારીખે દર મહિનાની છેલ્લી તારીખે દર મહિનાની સાતમી તારીખે દર મહિનાની નવમી તારીખે દર મહિનાની પહેલી તારીખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ સર્વગ્રાહી યોજના, મહિલાઓ અને બાળકોનું ગેરકાયદે જાતીય શોષણ અને દેહવ્યાપાર અટકાવવા, બચાવ અને તેઓના પુનઃવસન માટે ગુજરાત સરકારશ્રી દ્વારા અમલી બનાવવામાં આવી છે. નહારી કેન્દ્ર ઉજ્જવલા પ્રોજેક્ટ કુંવરબાઈનું મામેરૂ ઉજાલા નહારી કેન્દ્ર ઉજ્જવલા પ્રોજેક્ટ કુંવરબાઈનું મામેરૂ ઉજાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 80 ટકાના 90 ટકાના 10 ટકા કેટલા થાય ? 7.2 ટકા .072 ટકા 72 ટકા 0.72 ટકા 7.2 ટકા .072 ટકા 72 ટકા 0.72 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP