GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ સર્વગ્રાહી યોજના, મહિલાઓ અને બાળકોનું ગેરકાયદે જાતીય શોષણ અને દેહવ્યાપાર અટકાવવા, બચાવ અને તેઓના પુનઃવસન માટે ગુજરાત સરકારશ્રી દ્વારા અમલી બનાવવામાં આવી છે. કુંવરબાઈનું મામેરૂ ઉજ્જવલા પ્રોજેક્ટ ઉજાલા નહારી કેન્દ્ર કુંવરબાઈનું મામેરૂ ઉજ્જવલા પ્રોજેક્ટ ઉજાલા નહારી કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો. 1. 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ. 2. 6 થી 9 મહિનાના તમામ બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો. 3. 9 થી 36 મહિનાના ઓછુ વજન ધરાવતા બાળકોની માતાઓ. માત્ર 1 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પેન્ટાવેલન્ટ (Pentavalent) રસી (Vaccine) કેટલા રોગો સામે બાળકને રક્ષણ આપે છે ? ચાર બે ત્રણ પાંચ ચાર બે ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? જયંત ખત્રી કનૈયાલાલ મુનશી હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા જયંત ખત્રી કનૈયાલાલ મુનશી હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) માતાના આહારમાં થાયમીન ઓછું હોય છે ત્યારે માં ના દૂધમાં પણ તે ઓછું આવે છે અને બાળકને ત્યારે કયો ઊણપનો રોગ થાય છે ? પેલેગ્રા સ્કર્વી બેરીબેરી ફ્લૂરોસીસ પેલેગ્રા સ્કર્વી બેરીબેરી ફ્લૂરોસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો : થોડુંઘણું ઉપપદ દ્વન્દ્વ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ મધ્યમપદલોપી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP