GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી ક્યાં આવેલું છે ? રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? અટલ બિહારી વાજપેયી ડૉ. વિક્રમ સારાભાઈ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નહેરુ અટલ બિહારી વાજપેયી ડૉ. વિક્રમ સારાભાઈ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) આંતરરાષ્ટ્રીય સહકારી સંઘની સ્થાપના ક્યારે થયેલી ? 1857 1895 1912 1904 1857 1895 1912 1904 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) દર વર્ષે 'હેન્ડ-વોશિંગ-ડે' ક્યારે ઉજવવામાં આવે છે ? 7 મી એપ્રિલ 22 મી એપ્રિલ 5 મી જૂન 15 મી ઓક્ટોબર 7 મી એપ્રિલ 22 મી એપ્રિલ 5 મી જૂન 15 મી ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમુદાયમાં કાઉન્સેલીંગના તબક્કાઓને ક્રમ અનુસાર ગોઠવો. (1) સમસ્યાનું વિશ્લેષણ (2) કાઉન્સેલીંગની શરૂઆત (3) ફોલોઅપ (4) નિવારણ માટેના સૂચનો 2, 1, 4, 3 2, 3, 4, 1 2, 4, 1, 3 2, 1, 3, 4 2, 1, 4, 3 2, 3, 4, 1 2, 4, 1, 3 2, 1, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP