GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતના કયા ગીતકારને વધુ ગીતો લખવા બદલ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે ? મોહંમદ રફી મઝરુ સુલ્તાનપુરી કિશોર કુમાર સમીર અંજાન મોહંમદ રફી મઝરુ સુલ્તાનપુરી કિશોર કુમાર સમીર અંજાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નવું બૅન્કરૃપ્ટસી બિલ (Bankruptcy Bill) લોકસભાએ ક્યારે પસાર કર્યું ? 7 મે, 2016 6 મે, 2016 5 મે, 2016 2 મે, 2016 7 મે, 2016 6 મે, 2016 5 મે, 2016 2 મે, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? ધાત્રીમાતા કિશોર સગર્ભા કિશોરી ધાત્રીમાતા કિશોર સગર્ભા કિશોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકના જન્મના કેટલા સમયની અંદર કરેલું વજન જન્મ સમયનું વજન કહેવાય ? 36 કલાક 48 કલાક 24 કલાક 40 કલાક 36 કલાક 48 કલાક 24 કલાક 40 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ? વિટામિન -B1 આયોડિન લોહત્તત્વ પ્રોટીન વિટામિન -B1 આયોડિન લોહત્તત્વ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP