GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે ? અહીં દર્શાવેલ ત્રણેય માપન ગુણાત્મક નિરક્ષણાત્મક અહીં દર્શાવેલ ત્રણેય માપન ગુણાત્મક નિરક્ષણાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સગર્ભાવસ્થા દરમિયાન કેટલા ટકા કરતા ઓછું હિમોગ્લોબીનનું પ્રમાણ હોય તો માતા એનિમિક કહેવાય ? 13% 11% 14% 12% 13% 11% 14% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) અલંકાર ઓળખાવો : સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા રે. વર્ણાનુપ્રાસ શ્લેષ રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ શ્લેષ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : દર પખવાડિયે નીકળતું સામયિક માસિક સાપ્તાહિક દૈનિક પાક્ષિક માસિક સાપ્તાહિક દૈનિક પાક્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી ક્યો મોગલ બાદશાહ નિરક્ષર હતો ? બાબર શાહજહાં અકબર હુમાયુ બાબર શાહજહાં અકબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP