GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી.' ઉપમા અનન્વય રૂપક યમક ઉપમા અનન્વય રૂપક યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 'વિપિન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? જંગલ ચંદ્ર બગીચો રાત્રિ જંગલ ચંદ્ર બગીચો રાત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી આગેવાન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ? જસદણ ભાવનગર પાલનપુર પોરબંદર જસદણ ભાવનગર પાલનપુર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ? અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ, વલારડી સેવા સહકારી મંડળી લિ. અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ, વલારડી સેવા સહકારી મંડળી લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે ? સાત પાંચ ત્રણ એક સાત પાંચ ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP